Online Bible

- Reklamy -




૨ રાજા 18:14 - પવિત્ર બાઈબલ

14 ત્યારે યહૂદાના રાજા હિઝિક્યાએ લાખીશ સુધી પહોંચેલા આશ્શૂરના રાજાને સંદેશો મોકલ્યો કે, “મારી ભૂલ થઈ છે, તું મારી પાસેથી પાછો જા, તું જે શરતો મારી આગળ રજૂ કરીશ તેનો હું સ્વીકાર કરીશ.” આથી આશ્શૂરના રાજાએ 11 ટન ચાંદીની અને એક ટન સોનાની વસુલી માગી લીધી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને યહૂદિયાના રાજા હિઝકિયાએ લાખીશમાં આશૂરના રાજા પાસે માણસો મોકલીને કહાવ્યું “મેં અપરાધ કર્યો છે. તમે મારી પાસેથી પાછા જાવ; તો તમે જે [શરતો] મારી આગળ મૂકશો તે હું કબૂલ રાખીશ.” અને આશૂરના રાજાએ યહૂદિયાના રાજા હિઝકિયાને માથે ત્રણસો તાલંત રૂપાની તથા ત્રીસ તાલંત સોનાની ખંડણી કરાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 યહૂદિયાના રાજા હિઝકિયાએ સાન્હેરિબને લાખીશમાં સંદેશો મોકલ્યો: “મેં ભૂલ કરી છે; તમારી ચઢાઈ પાછી હઠાવી લો અને તમે ખંડણી તરીકે જે માગો તે હું આપીશ.” સમ્રાટે હિઝકિયાને દસ ટન રૂપું અને એક ટન સોનું મોકલવા જણાવ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 માટે યહૂદિયાના રાજા હિઝકિયાએ લાખીશમાં આશ્શૂરના રાજાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “મેં તને નારાજ કર્યો છે. હવે અહીંથી પાછો જા. તું જે શરતો મારી આગળ મૂકશે તેનો હું સ્વીકાર કરીશ.” આથી આશ્શૂરના રાજાએ યહૂદિયાના રાજા હિઝકિયાને ત્રણસો તાલંત ચાંદી અને ત્રીસ તાલંત સોનું આપ્યું.

Viz kapitola kopírovat




૨ રાજા 18:14

Následuj nás:

Reklamy


Reklamy