Online Bible

- Reklamy -




૨ રાજા 17:30 - પવિત્ર બાઈબલ

30 બાબિલના લોકો સુક્કોથ-બનોથને પૂજતા હતા. કૂથના લોકો નેર્ગાલને, હમાથના લોકો અશીમાને,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 બાબિલના માણસોએ સુક્કોથ-બનોથ [નામે મૂર્તિ] બનાવી, કૂથના માણસોએ નેર્ગોલ [નામે મૂર્તિ] બનાવી, હમાથના માણસોએ અશીમા [નામે મૂર્તિ] બનાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 બેબિલોનના લોકોએ તેમના દેવ સુક્કોથ બેનોથની મૂર્તિ, કૂથના લોકોએ નર્ગાલની મૂર્તિ, હમાથના લોકોએ આશિમાની મૂર્તિ,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 બાબિલના લોકોએ સુક્કોથ-બનોથ નામે મૂર્તિ બનાવી; કુથના લોકોએ નેર્ગાલ નામે મૂર્તિ બનાવી; હમાથના લોકોએ અશીમા નામે મૂર્તિ બનાવી;

Viz kapitola kopírovat




૨ રાજા 17:30

Následuj nás:

Reklamy


Reklamy