૨ રાજા 14:29 - પવિત્ર બાઈબલ29 પછી યરોબઆમ બીજો મૃત્યુ પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજગાદી પર આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને યરોબામ પોતાના પિતૃઓ સાથે, એટલે ઇઝરાયલના રાજાઓ સાથે ઊંઘી ગયો. અને તેના દીકરા ઝખાર્યાએ તેની જગાએ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 યરોબામ મરણ પામ્યો અને તેને તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો, અને તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજા બન્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પછી યરોબામ પોતાના પિતૃઓ એટલે ઇઝરાયલના રાજાઓ સાથે ઊંઘી ગયો.તેનો દીકરો ઝખાર્યા તેની જગ્યાએ રાજા બન્યો. Viz kapitola |