૨ રાજા 14:23 - પવિત્ર બાઈબલ23 યહૂદાના રાજા યોઆશના પુત્ર અમાસ્યાના શાસનના 15મા વર્ષે યોઆશનો પુત્ર યરોબઆમ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 41 વર્ષ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 યહૂદિયાના રાજા યોઆશના દીકરા અમાસ્યાના પંદરમે વર્ષે ઇઝરાયલના રાજા યોઆશનો દીકરો યરોબામ સમરુનમાં રાજ કરવા લાગ્યો. તેણે એકતાળીસ વર્ષ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાના અમલના પંદરમા વર્ષમાં યહોઆશનો પુત્ર યરોબામ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં એક્તાલીસ વર્ષ રાજ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યહૂદિયાના રાજા યોઆશના દીકરા અમાસ્યાના પંદરમા વર્ષે ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામે સમરુનમાં રાજ કર્યું. તેણે એકતાળીસ વર્ષ સુધી રાજ કર્યું. Viz kapitola |