૨ રાજા 14:21 - પવિત્ર બાઈબલ21 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના તેના પુત્ર અઝાર્યાને પસંદ કર્યો અને તેના પિતા પછી તેને રાજા બનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને અઝાર્યા જે સોળ વરસનો હતો તેને લઈને યહૂદિયાના સર્વ લોકે તેના પિતા અમાસ્યાની જગાએ રાજા ઠરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 પછી યહૂદિયાના લોકોએ અમાસ્યાના સોળ વર્ષના પુત્ર ઉઝિયાને રાજા બનાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 યહૂદિયાના બધા લોકોએ અઝાર્યા જે સોળ વર્ષનો હતો તેને લઈને તેના પિતા અમાસ્યાની જગ્યાએ રાજા બનાવ્યો. Viz kapitola |