૨ રાજા 14:20 - પવિત્ર બાઈબલ20 ઘોડસવારો મારફતે તેના મૃતદેહને યરૂશાલેમ લાવવામાં આવ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા, અને તેના પિતૃઓ સાથે તેને યરુશાલેમમાં, દાઉદનગરમાં દાટવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેનું શરીર ઘોડા પર યરુશાલેમ લવાયું અને તેને દાવિદનગરમાં રાજકુટુંબની કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે દફ્નાવ્યો. Viz kapitola |