૨ રાજા 14:19 - પવિત્ર બાઈબલ19 તેની સામે યરૂશાલેમમાં કાવતરું રચવામાં આવ્યું, તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેના દુશ્મનોએ હત્યારા મોકલીને તેનો પીછો કર્યો અને ત્યાં જ તેને મારી નાખવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને યરુશાલેમમાં લોકોએ તેની સામે બંડ કર્યું, તેથી તે લાખીશ નાસી ગયો; પણ તેઓએ તેની પાછળ લાખીશમાં માણસો મોકલીને ત્યાં તેને મારી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 યરુશાલેમમાં અમાસ્યાને મારી નાખવાનું કાવતરું રચાયું હતું, તેથી તે લાખીશ નગરમાં નાસી ગયો, પણ તેના દુશ્મનોએ તેની પાછળ પડી તેને ત્યાં મારી નાખ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેઓએ યરુશાલેમમાં અમાસ્યાની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું તેથી તે લાખીશ ભાગી ગયો. પણ તેઓએ લાખીશમાં તેની પાછળ માણસો મોકલીને તેને ત્યાં મારી નાખ્યો. Viz kapitola |