Online Bible

- Reklamy -




૨ રાજા 14:16 - પવિત્ર બાઈબલ

16 આમ યોઆશ પિતૃલોકને પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યરોબઆમ રાજગાદી પર આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને સમરુનમાં ઇઝરાયલના રાજાઓની સાથે દાટવામાં આવ્યો. તેના દીકરા યરોબામે તેની જગાએ રાજ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 યહોઆશ મરણ પામ્યો અને તેને સમરૂનમાં રાજવી કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યરોબામ બીજો રાજા બન્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને ઇઝરાયલના રાજાઓ સાથે સમરુનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો દીકરો યરોબામ તેની જગ્યાએ રાજા બન્યો.

Viz kapitola kopírovat




૨ રાજા 14:16

Následuj nás:

Reklamy


Reklamy