Online Bible

- Reklamy -




૨ રાજા 14:15 - પવિત્ર બાઈબલ

15 યોઆશના શાસનનાં બીજાં બનાવો, તેનો વિજય અને યહૂદાના રાજા અમાસ્યા સાથેનાં તેનાં યુદ્ધો તે બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 હવે યોઆશે કરેલાં બાકીનાં કૃત્યો, તેનું પરાક્રમ, તથા યહૂદિયાના રાજા અમાસ્યા સાથે તેણે જે યુદ્ધ કર્યું, તે સર્વ ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 યહોઆશનાં બાકીનાં કૃત્યો અને યહૂદિયાના રાજા અમાસ્યા સામેની લડાઈમાં તેણે દાખવેલ શૌર્યની વિગતો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યોઆશના બાકીનાં કાર્યો, જે બધું તેણે કર્યું તે, તેનું પરાક્રમ, યહૂદિયાના રાજા અમાસ્યા સાથે તેણે જે યુદ્ધ કર્યું તે બધું ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

Viz kapitola kopírovat




૨ રાજા 14:15

Následuj nás:

Reklamy


Reklamy