Online Bible

- Reklamy -




૨ રાજા 14:14 - પવિત્ર બાઈબલ

14 તેણે બધું સોનું, ચાંદી, મંદિરમા મળી શકે તે બધાં વાસણો, અને રાજમહેલનો ખજાનો લઇ લીધો અને બંધકોને પણ લઇને તે સમરૂન પાછો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 વળી બધું સોનુંરૂપું, ને યહોવાના મંદિરમાંથી તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સર્વ પાત્રો મળી આવ્યાં તે, તથા જમીનોને લઈને તે સમરુનમાં પાછો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તેને મળ્યું તેટલું બધું સોનુંચાંદી, પ્રભુના મંદિરની સર્વ સાધનસામગ્રી અને રાજમહેલનો સર્વ ખજાનો લૂંટી લીધો, અને કેટલાકને બાન પકડયા. પછી તે પાછો સમરૂન જતો રહ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે બધું સોનું, ચાંદી, યહોવાહના સભાસ્થાનમાંથી મળેલી બધી વસ્તુઓ, રાજાના મહેલમાંથી મળેલી કિંમતી વસ્તુઓ ને તથા જામીનોને પણ લઈને સમરુન પાછો ગયો.

Viz kapitola kopírovat




૨ રાજા 14:14

Následuj nás:

Reklamy


Reklamy