Online Bible

- Reklamy -




૨ રાજા 14:12 - પવિત્ર બાઈબલ

12 ઇસ્રાએલીઓએ યહૂદાના લોકોને હરાવ્યા અને તેઓ પોતાને ઘેર ભાગી ગયા. યહૂદાના રાજા અમાસ્યાને પકડયો અને યરૂશાલેમ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને યહૂદિયાના માણસો ઇઝરાયલથી હારી ગયા; અને તેઓ પોતપોતાના ઘેર નાસી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 અમાસ્યાનું સૈન્ય હારી ગયું અને તેના બધા સૈનિકો પોતાને ઘેર નાસી છૂટયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યહૂદિયાના લોકો ઇઝરાયલથી હારી ગયા અને દરેક માણસ પોત પોતાના ઘરે નાસી ગયા.

Viz kapitola kopírovat




૨ રાજા 14:12

Následuj nás:

Reklamy


Reklamy