Online Bible

- Reklamy -




૨ રાજા 14:1 - પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશને બીજે વર્ષે યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા રાજ કરવા લાગ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઇઝરાયલના રાજા યહોઆહાઝના દીકરા યોઆશને બીજે વર્ષે યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા રાજ કરવા લાગ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 યહોઆહાઝના પુત્ર ઇઝરાયલના રાજા યહોઆશના અમલના બીજા વર્ષમાં યોઆશનો પુત્ર અમાસ્યા યહૂદિયાનો રાજા બન્યો,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલના રાજા યોઆહાઝના દીકરા યોઆશના શાસનકાળના બીજા વર્ષે યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા રાજ કરવા લાગ્યો.

Viz kapitola kopírovat




૨ રાજા 14:1

Následuj nás:

Reklamy


Reklamy