Online Bible

- Reklamy -




૨ રાજા 13:24 - પવિત્ર બાઈબલ

24 અરામનો રાજા હઝાએલ મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર બેનહદાદ તેની ગાદીએ આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અરામનો રાજા હઝાએલ મરણ પામ્યો. અને તેના દીકરા બેન-હદાદે તેની જગાએ રાજ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 અરામના રાજા હઝાએલના મરણ પછી તેનો પુત્ર બેનહદાદ રાજા બન્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 અરામનો રાજા હઝાએલ મરણ પામ્યો અને તેના દીકરા બેન-હદાદે તેની જગ્યાએ રાજ કર્યું.

Viz kapitola kopírovat




૨ રાજા 13:24

Následuj nás:

Reklamy


Reklamy