૨ રાજા 13:1 - પવિત્ર બાઈબલ1 જ્યારે યહૂદાના રાજા યોઆશ રાજયકાળના ત્રેવીસમા વર્ષમાં હતો ત્યાંરે યેહૂનો પુત્ર યહોઆહાઝ ઇસ્રાએલનો રાજા બન્યો. તેણે સમરૂનમાં સત્તર વર્ષ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહૂદિયાના રાજા અહાઝ્યાના દીકરા યોઆશને ત્રેવીસમે વર્ષે યેહૂનો દીકરો યહોઆહાઝ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. [તેણે] સત્તર વર્ષ [રાજ કર્યું]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યહૂદિયાના રાજા એટલે અહાઝયાના પુત્ર યોઆશના અમલના ત્રેવીસમા વર્ષમાં યેહૂનો પુત્ર યહોઆહાઝ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં સત્તર વર્ષ રાજ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહૂદિયાના રાજા અહાઝયાહના દીકરા યોઆશના કારકિર્દીને ત્રેવીસમા વર્ષે યેહૂના દીકરા યહોઆહાઝે સમરુનમાં ઇઝરાયલ સત્તર વર્ષ સુધી રાજ કર્યું. Viz kapitola |