Online Bible

- Reklamy -




૨ રાજા 12:14 - પવિત્ર બાઈબલ

14 પણ તેઓ આ નાણાંમાંથી કારીગરોને મજૂરી ચૂકવતા અને સમારકામનું ખર્ચ કરતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે તેઓ તે પૈસા તો કામ કરનારાઓને આપીને તે વડે યહોવાનું મંદિર સમારતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 માત્ર કારીગરોને વેતન ચૂકવવામાં અને સમારકામ માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં જ એનો ઉપયોગ થતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ તેઓ તે તે નાણાં યહોવાહના સભાસ્થાનનું જેઓએ સમારકામ કર્યું તેઓને જ ચૂકવ્યાં.

Viz kapitola kopírovat




૨ રાજા 12:14

Následuj nás:

Reklamy


Reklamy