૨ રાજા 12:11 - પવિત્ર બાઈબલ11 પછી એ તોળેલાં-ગણેલાં નાણાં તેઓ સમારકામ પર દેખરેખ રાખનારાઓને આપતા હતા. તેઓ આ નાણાં સુથાર, કડિયા, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તે તોળેલા પૈસા તેઓએ કામ કરનારાઓના હાથમાં [એટલે] યહોવાના મંદિર પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યા.તેઓએ તે યહોવાનું મંદિર [સમારવાનું] કામ કરનારા સુતારોને, કડિયાઓને, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 અને એ પ્રમાણે તેની પોટલીઓ બાંધીને પ્રભુના મંદિરના મરામતના કામ માટે જવાબદાર માણસોને આપી દેતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી તે ગણેલાં નાણાં તેઓએ યહોવાહના સભાસ્થાનના સમારકામ પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યાં. તેઓએ આ નાણાં સુથાર અને કડિયા કે જેઓ યહોવાહના સભાસ્થાનનું સમારકામ કરતા હતા તેઓને આપ્યાં. Viz kapitola |