૨ રાજા 11:7 - પવિત્ર બાઈબલ7 જેઓને વિશ્રામવારે રજા છે તે બે ટુકડીઓએ યહોવાના મંદિરે પહેરો ભરી પોતપોતાનાં શસ્રો સાથે રાજાનું રક્ષણ કરવાનું છે. જે કોઈ તમારી હરોળને ભેદવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવાનો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 સાબ્બાથે બહાર જનાર તમ સર્વની બે ટુકડીઓ રાજાની આસપાસ યહોવાના મંદિરની ચોકી કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 સાબ્બાથના દિવસે ફરજ પરથી મુક્ત થતી બે ટુકડીઓએ રાજાનું રક્ષણ કરવા પ્રભુના મંદિરમાં ચોકી પહેરો ભરવાનો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 વિશ્રામવારે બહાર જનાર તમારા બધાની બે ટુકડીઓ રાજાની આસપાસ યહોવાહના સભાસ્થાનની ચોકી કરે. Viz kapitola |