Online Bible

- Reklamy -




૨ રાજા 11:6 - પવિત્ર બાઈબલ

6 બીજી અને ત્રીજી ટૂકડીના માણસો મુખ્ય દરવાજે અને પાછળના દરવાજે ચોકી કરે. આ રીતે તમે લોકોને મંદિરથી દૂર રાખી શકશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્રીજો ભાગ સૂરને દરવાજે રહે; અને ત્રીજો ભાગ રક્ષક સિપાઈઓની પાછળ દરવાજે રહે; એમ તમે આડભીંતરૂપ થઈને મંદિરની ચોકી કરજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 અન્ય ત્રીજા ભાગનાએ સૂર દરવાજે રક્ષણ માટે ઊભા રહેવું અને બાકીના ત્રીજા ભાગનાએ દરવાજે બીજા સંરક્ષકોની પાછળની હરોળમાં રહેવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્રીજા ભાગના લોકો સૂરના દરવાજે અને બાકીના ત્રીજા ભાગના લોકો સલામતી રક્ષકોની પાછળ દરવાજે રહે.”

Viz kapitola kopírovat




૨ રાજા 11:6

Následuj nás:

Reklamy


Reklamy