Online Bible

- Reklamy -




૨ રાજા 11:13 - પવિત્ર બાઈબલ

13 લોકોનાં પોકાર સાંભળીને અથાલ્યા યહોવાના મંદિરે પહોંચી ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અથાલ્યાએ સિપાઈઓનો તથા લોકોનો ઘોંઘાટ સાંભળ્યો, ત્યારે તે લોકોની પાસે યહોવાના મંદિરમાં આવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 સંરક્ષકો અને લોકોનો કોલાહલ સાંભળી રાણી અથાલ્યા લોકો જ્યાં એકત્ર થયા હતા ત્યાં પ્રભુના મંદિરે પહોંચી ગઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જ્યારે અથાલ્યાએ લોકોનો તથા રક્ષકોનો અવાજ સાંભળ્યો, ત્યારે તે લોકોની પાસે યહોવાહના ઘરમાં આવી.

Viz kapitola kopírovat




૨ રાજા 11:13

Následuj nás:

Reklamy


Reklamy