૨ રાજા 11:11 - પવિત્ર બાઈબલ11 પછી એ રક્ષકો શસ્ર સજીને મંદિરના દક્ષિણ ખૂણાથી તે ઉત્તર ખૂણા સુધી, વેદીને અને યહોવાના મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 રક્ષક સિપાઈઓ પોતપોતાનાં શસ્ત્રો પોતાના હાથમાં લઈને મંદિરની જમણી બાજુથી તે મંદિરની ડાબી બાજુ સુધી, વેદી તથા મંદિર આગળ રાજા પાસે આસપાસ ઊભા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેણે એ સંરક્ષકોને મંદિરની દક્ષિણ બાજુથી ઉત્તર બાજુ સુધી યજ્ઞવેદીને અને મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવી દીધા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેથી દરેક રક્ષક સિપાઈ પોતાના હાથમાં હથિયાર લઈને સભાસ્થાનની જમણી બાજુથી તે સભાસ્થાનની ડાબી બાજુ સુધી, વેદી તથા સભાસ્થાન આગળ રાજાની આસપાસ ચોકી કરતા હતા. Viz kapitola |