૨ રાજા 11:10 - પવિત્ર બાઈબલ10 યાજકે સો સૈનિકોની ટૂકડીના નેતાને રાજા દાઉદના ભાલા અને ઢાલ આપ્યાં જે યહોવાના મંદિરમાં રખાયા હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 દાઉદના જે ભાલા તથા ઢાલો યહોવાના મંદિરમાં હતાં તે યાજકે શતાધિપતીઓને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 યહોયાદા યજ્ઞકારે એ શતાધિપતિઓને પ્રભુના મંદિરમાં રાખવામાં આવેલાં દાવિદ રાજાના ભાલા અને ઢાલો આપ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 દાઉદના જે ભાલા તથા ઢાલો યહોવાહના ઘરમાં હતાં તે યાજક યહોયાદાએ શતાધિપતિઓના સરદારોને આપ્યાં. Viz kapitola |