૨ રાજા 10:9 - પવિત્ર બાઈબલ9 બીજે દિવસે દરવાજામાંથી બહાર આવીને લોકોને કહ્યું, “તમારો કોઈ દોષ નથી. એ તો હું છું કે જેણે મારા ધણીની સામે કાવતરું કરીને તેને મારી નાખ્યો; પણ આ બધાને કોણે મારી નાખ્યા? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 સવારમાં એમ થયું કે, તે બહાર નીકળ્યો, ને ઊભા રહીને બધા લોકને તેણે કહ્યું, “તમે ન્યાયી છો. જુઓ, મેં તો મારા ધણીની સામે બંડ કરીને તેને મારી નાખ્યો. પણ આ સર્વને કોણે મારી નાખ્યા? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 સવારમાં યેહૂ નગરને દરવાજે ગયો અને ત્યાં લોકોને કહ્યું, “યોરામ રાજા સામે વિદ્રોહ કરીને તેને મારી નાખનાર હું છું; એ માટે તમે જવાબદાર નથી. પણ આમને કોણે મારી નાખ્યા? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 સવારમાં યેહૂ બહાર આવ્યો. તેણે ઊભા રહીને બધા લોકને કહ્યું, “તમે નિર્દોષ છો. જુઓ, મેં તો મારા માલિકની સામે કાવતરું રચીને તેને મારી નાખ્યો, પણ આ બધા રાજકુમારોને કોણે મારી નાખ્યા? Viz kapitola |