Online Bible

- Reklamy -




૨ રાજા 10:8 - પવિત્ર બાઈબલ

8 સંદેશવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “એ લોકો રાજકુંવરોનાં માથાં લઈ આવ્યા છે.” ત્યારે તેણે કહ્યું, “બે ઢગલા કરીને તે માથાં કાલ સવાર સુધી શહેરના દરવાજા આગળ રહેવા દો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એક સંદેશિયાએ આવીને તેને ખબર આપી, “તેઓ રાજપુત્રોનાં માથાં લાવ્યા છે. “યેહૂએ કહ્યું, “દરવાજાના નાકા આગળ તેમના બે ઢગલા કરી સવાર સુધી ત્યાં રાખી મૂકો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 આહાબના વંશજોનાં માથાં લાવવામાં આવ્યાં છે એવી ખબર મળતાં યેહૂએ નગરના દરવાજે તેમના બે ઢગલા ગોઠવી બીજી સવાર સુધી રાખી મૂકવા હુકમ આપ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 સંદેશાવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “તેઓ રાજપુત્રોના માથાં લાવ્યા છે.” ત્યારે તેણે કહ્યું, “ભાગળના પ્રવેશદ્વાર આગળ બે ઢગલા કરીને તે માથાં આવતી કાલ સવાર સુધી ત્યાં રાખી મૂકો.”

Viz kapitola kopírovat




૨ રાજા 10:8

Následuj nás:

Reklamy


Reklamy