૨ રાજા 10:36 - પવિત્ર બાઈબલ36 તેના પછી તેનો પુત્ર યહોઆહાઝ ગાદીએ આવ્યો. યેહૂએ ઇસ્રાએલ પર સમરૂનમાં અઠ્ઠાવીસ વર્ષ રાજ કર્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને યેહૂએ સમરુનમાં અઠ્ઠાવીસ વર્ષ સુધી ઇઝરયલ પર રાજ કર્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 યેહૂએ ઇઝરાયલના રાજા તરીકે સમરૂનમાં અઠ્ઠાવીસ વર્ષ રાજ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 યેહૂએ સમરુનમાં અઠ્ઠાવીસ વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ કર્યું હતું. Viz kapitola |