Online Bible

- Reklamy -




૨ રાજા 10:35 - પવિત્ર બાઈબલ

35 પછી યેહૂ પિતૃલોકને પામ્યો, અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 યેહૂ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો; અને તેઓએ તેને સમરુનમાં દાટ્યો. તેના દીકરા યહોઆહાઝે તેની જગાએ રાજ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 તે મરણ પામ્યો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યહોઆહાઝ રાજા બન્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 પછી યેહૂ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેઓએ તેને સમરુનમાં દફ્નાવ્યો. તેના દીકરા યહોઆહાઝે તેની જગ્યાએ રાજ કર્યું.

Viz kapitola kopírovat




૨ રાજા 10:35

Následuj nás:

Reklamy


Reklamy