૨ રાજા 10:32 - પવિત્ર બાઈબલ32 તે દિવસોમાં યહોવાએ ઇસ્રાએલને નાનું બનાવવાની શરુઆત કરી. હઝાએલે તેમને તેમના પોતાનાજ પ્રદેશમાં હરાવીને તેમની ભૂમિ કબજે કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તે દિવસોમાં યહોવાએ ઇઝરાયલનો નાશ કરવા માંડ્યો; અને હઝાએલે તેમને ઇઝરાયલની સર્વ સીમમાં હરાવ્યાં; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 એ વખતે પ્રભુએ ઇઝરાયલના પ્રદેશનો વિસ્તાર ઘટાડવા માંડયો. અરામના રાજા હઝાએલે યર્દનની પૂર્વગમનો ઇઝરાયલનો બધો પ્રદેશ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તે દિવસોમાં યહોવાહે ઇઝરાયલના પ્રદેશનો નાશ કરવા માંડ્યો, હઝાએલે ઇઝરાયલીઓને તેઓની હદમાં હરાવ્યા. Viz kapitola |