૨ રાજા 10:23 - પવિત્ર બાઈબલ23 પછી યેહૂ અને રેખાબનો પુત્ર યહોનાદાબ લોકોને સંબોધન કરવા મંદિરના અંદરના ભાગમાં ગયા; તેઓએ કહ્યું, “જેઓ બઆલનું ભજન કરે છે તેઓ જ અહીં હોવા જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખજો. જેઓ યહોવાનું ભજન કરે છે તેઓમાંનો કોઈ અહીં હોવો જોઈએ નહિ!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને યેહૂ તથા રેખાબનો દીકરો યહોનાદાબ બાલના મંદિરમાં ગયા. તેણે બાલના સેવકોને કહ્યું, “બરાબર તપાસ કરીને જુઓ કે, અત્રે તમારી સાથે યહોવાના સેવકોમાંનો કોઈ ન હોય, પણ ફક્ત બાલના જ સેવકો હોય.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેથી યેહૂ પોતે રેખાબના પુત્ર યહોનાદાબ સાથે મંદિરમાં ગયો અને ત્યાંના લોકોને કહ્યું, “ચોક્સાઈ કરો કે અહીં માત્ર બઆલના જ ઉપાસકો હાજર છે, અને પ્રભુનો કોઈ ઉપાસક અંદર આવ્યો નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પછી યેહૂ અને રેખાબનો દીકરો યહોનાદાબ બઆલના મંદિરમાં ગયા. તેણે બઆલના ભક્તોને કહ્યું, “બરાબર શોધ કરો અને જુઓ કે અહીં યહોવાહના સેવકોમાંનો કોઈ તમારી સાથે હોય નહિ, પણ ફક્ત બઆલના સેવકો જ હોય.” Viz kapitola |