૨ રાજા 10:21 - પવિત્ર બાઈબલ21 યેહૂએ પોતે સમગ્ર ઇસ્રાએલમાં સંદેશવાહકો મોકલ્યા અને બઆલના બધા જ સેવકો ભેગા થયા. એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તે બધા બઆલના મંદિરમાં એક છેડાથી બીજા છેડા સુધી ભરાયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને યેહૂએ આખા ઇઝરાયલમાં સંદેશિયા મોકલ્યા. અને બાલના સર્વ સેવકો આવ્યા, કોઈ પણ આવ્યા વગર રહ્યો નહિ. તેઓ બાલના મંદિરમાં આવ્યા; અને બાલનું મંદિર એક છેડાથી બીજા છેડા સુધી ભરાઈ ગયું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 વળી, યેહૂએ આખા ઇઝરાયલ દેશમાં સંદેશો મોકલ્યો. બઆલના બધા ઉપાસકો આવ્યા, અને કોઈ આવ્યા વિના બાકી રહ્યો નહિ. તેઓ સૌ બઆલના મંદિરમાં ગયા અને તેથી મંદિર એક છેડાથી બીજા છેડા સુધી ખીચોખીચ ભરાઈ ગયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પછી યેહૂએ સમગ્ર ઇઝરાયલમાં સંદેશાવાહકો મોકલ્યા. બઆલના બધા જ સેવકો આવ્યા, એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તેઓ બઆલના મંદિરમાં આવ્યા, મંદિર એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું. Viz kapitola |