Online Bible

- Reklamy -




૨ રાજા 10:18 - પવિત્ર બાઈબલ

18 પછી યેહૂએ બધાં લોકોને ભેગા કરીને કહ્યું, “આહાબે તો બઆલ દેવની થોડી સેવા કરી હતી, પણ યેહૂ તેની ઘણી વધારે સેવા કરનાર છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યાર પછી યેહૂએ સર્વ લોકોને એકત્ર કરીને તેમને કહ્યું, “આહાબે તો બાલની સેવા થોડી કરી હતી; પણ યેહૂ તો તેની સેવા વધારે કરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 યેહૂએ સમરૂનના લોકોને એકઠા કરી તેમને કહ્યું, “આહાબ રાજા તો બઆલની થોડી સેવા કરતો હતો. પણ હું તો તેની ઘણી સેવા કરીશ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી યેહૂએ બધા લોકોને એકસાથે ભેગા કરીને કહ્યું, “આહાબે તો બઆલની થોડી સેવા કરી હતી, પણ યેહૂ તેની વધારે સેવા કરશે.

Viz kapitola kopírovat




૨ રાજા 10:18

Následuj nás:

Reklamy


Reklamy