Online Bible

- Reklamy -




૨ રાજા 10:17 - પવિત્ર બાઈબલ

17 સમરૂનમાં દાખલ થતાં જ તેણે ત્યાં બચવા પામેલા આહાબના કુટુંબીજનોની હત્યા કરી, અને આમ, યહોવાએ એલિયાને કહ્યું હતું તે મુજબ તેના વંશનો નાશ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 સનરુનમાં આવીને યેહૂએ સમરુનમાં આહાબના બધા બાકી રહેલાને મારી નાખ્યા, જ્યાં સુધી કે જે વચન યહોવાએ એલિયાને કહ્યું હતું, તે પ્રમાણે તેણે તેનો નાશ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તેણે કહ્યું, “આવીને જો કે હું પ્રભુ પ્રત્યે કેવો નિષ્ઠાવાન છું.” એટલે તેઓ બન્‍ને સવારી કરીને સમરૂનમાં ગયા. ત્યાં પહોંચ્યા એટલે યેહૂએ આહાબના બાકીના બધા સંબંધીઓને મારી નાખ્યા અને કોઈને જવા દીધો નહિ. પ્રભુએ એલિયા દ્વારા જે કહ્યું હતું તે તેમ પૂરું થયું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 સમરુનમાં આવીને યેહૂએ આહાબના કુટુંબનાં બાકી રહેલાઓને મારી નાખ્યા, જે પ્રમાણે યહોવાહનું વચન તેમની આગળ એલિયાએ કહ્યું હતું તે પ્રમાણે તેણે આહાબના રાજપુત્રોનો નાશ કર્યો.

Viz kapitola kopírovat




૨ રાજા 10:17

Následuj nás:

Reklamy


Reklamy