Online Bible

- Reklamy -




૨ રાજા 10:16 - પવિત્ર બાઈબલ

16 યેહૂએ તેને જણાવ્યું, “તું મારી સાથે ચાલ, અને યહોવાને માટે મેં શું શું કર્યુ છે તે જો!” પછી તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યેહૂએ કહ્યું, “મારી સાથે ચાલ, ને યહોવા પ્રત્યેની મારી આસ્થા જો.” એમ તેઓએ તેને રથમાં બેસાડ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 યેહૂએ જવાબ આપ્યો, “તો પછી, તારો હાથ મારા તરફ લંબાવ. તેમણે એકબીજા સાથે હાથ મિલાવ્યા. યેહૂએ તેને રથમાં બેસાડી લીધો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યેહૂએ કહ્યું, “તું મારી સાથે આવ અને યહોવાહ પ્રત્યેની મારી આવેશ જો.” એમ તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો.

Viz kapitola kopírovat




૨ રાજા 10:16

Následuj nás:

Reklamy


Reklamy