Online Bible

- Reklamy -




૨ રાજા 1:7 - પવિત્ર બાઈબલ

7 રાજાએ પૂછયું, “તમને જે માંણસ મળ્યો હતો અને જેણે તમને આ બધું કહ્યું તે કેવો હતો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેણે તેઓને પૂછયું, “જે માણસ તમને મળવા સામે આવ્યો, ને જેણે તમને એ વચન કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 રાજાએ પૂછયું, “તમને મળેલા એ માણસનો દેખાવ કેવો હતો?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અહાઝયાહએ તેના સંદેશાવાહકોને પૂછ્યું, “જે માણસ તમને મળવા આવ્યો અને જેણે તમને આ વચનો કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?”

Viz kapitola kopírovat




૨ રાજા 1:7

Následuj nás:

Reklamy


Reklamy