Online Bible

- Reklamy -




2 યોહાન 1:5 - પવિત્ર બાઈબલ

5 અને હવે, વહાલી બાઈ, હું તને કહું છું: આપણે બધાએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. આ નવી આજ્ઞા નથી. તે એ જ આજ્ઞા છે જે આરંભથીજ આપણને મળી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હવે, બહેન, હું તને નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખીને તને વિનંતી કરું છું કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 તેથી બહેન, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ એવી વિનંતી હું તને કરું છું. હું આ કોઈ નવી આજ્ઞા લખતો નથી; આ આજ્ઞા તો શરૂઆતથી જ આપણી પાસે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હવે, બહેન, હું નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખતાં તને અરજ કરું છું કે આપણે માંહોમાંહે પ્રેમ રાખીએ.

Viz kapitola kopírovat




2 યોહાન 1:5

Následuj nás:

Reklamy


Reklamy