2 યોહાન 1:4 - પવિત્ર બાઈબલ4 તમારા કેટલાંએક બાળકો વિશે જાણીને હું ઘણો ખુશ હતો. હું ખુશ છું કે પિતાએ આપણને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ સત્યના માર્ગ ચાલે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જે પ્રમાણે આપણને પિતાએ આજ્ઞા આપી તે પ્રમાણે સત્યમાં ચાલતાં તારાં કેટલાંક બાળકોને મેં જોયાં છે, તેથી મને ઘણો આનંદ થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 ઈશ્વરપિતાએ આપણને આપેલી આજ્ઞા પ્રમાણે તારાં કેટલાંક બાળકો સત્યમાં રહે છે તે જાણીને મને ખૂબ જ આનંદ થયો, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જેમ આપણે પિતાથી આજ્ઞા પામ્યા, તેમ સત્યમાં ચાલતાં તારાં કેટલાક બાળકોને મેં જોયાં છે, માટે હું ઘણો ખુશ થાઉં છું. Viz kapitola |