2 યોહાન 1:12 - પવિત્ર બાઈબલ12 મારી પાસે તમને કહેવાનું ઘણુ છે. પરંતુ મારી ઈચ્છા કાગળ અને શાહીનો ઉપયોગ કરવાની નથી. તેને બદલે, તમારી મુલાકાત કરવાની હું આશા રાખું છું. પછી આપણે ભેગા મળીને વાતો કરી શકીશું, જે આપણને વધારે આનંદિત બનાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ શાહીથી કાગળ પર લખવાની મારી ઇચ્છા નથી. પણ તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે તમારી પાસે હાજર થઈને મોઢામોઢ વાત કરવાની હું આશા રાખું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 મારે તમને કહેવું તો ઘણું છે પણ તે લખીને જણાવવું નથી. મારે તો તમારી મુલાકાત લેવી છે અને તમને રૂબરૂ મળવાની ઇચ્છા છે, જેથી આપણો આનંદ સંપૂર્ણ થાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ કાગળ તથા શાહીથી લખવું એવી મારી ઇચ્છા નથી, પણ તમારો આનંદ સંપૂર્ણ થાય માટે તમારી મુલાકાત લઈને રૂબરૂ વાત કરવાની હું આશા રાખું છું. Viz kapitola |