2 કરિંથીઓ 9:15 - પવિત્ર બાઈબલ15 જેનું વર્ણન થઈ શકે તેમ નથી તેના દાન માટે દેવની સ્તુતિ થાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ઈશ્ચરના અનિર્વાચ્ય દાનને માટે તેમની સ્તુતિ થાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ઈશ્વરની અવર્ણનીય બક્ષિસને માટે તેમનો આભાર માનીએ! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ઈશ્વરના અવર્ણનીય દાન ઈસુ ખ્રિસ્તને માટે તેમની આભારસ્તુતિ થાઓ. Viz kapitola |