Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 8:6 - પવિત્ર બાઈબલ

6 તેથી કૃપાના આ ભલાઈના વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમને મદદરૂપ થવા અમે તિતસને કહ્યું. તિતસે જ સૌ પ્રથમ આ કાર્યનો પ્રારંભ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે પ્રથમ આરંભ કર્યો હતો તે જ પ્રમાણે તે તમારામાં આ [ઉદારતાની] કૃપા પણ સંપૂર્ણ કરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી આ કાર્યની શરૂઆત કરનાર તિતસને અમે એવી વિનંતી કરી છે કે તે આ કાર્ય ચાલુ રાખે અને પ્રેમની આ ખાસ સેવા પૂરી કરવામાં તમારી મદદ કરે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે અગાઉ શરૂઆત કરી હતી, તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા સંપૂર્ણ કરે.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 8:6

Následuj nás:

Reklamy


Reklamy