Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 8:24 - પવિત્ર બાઈબલ

24 તેથી આ માણસોને દર્શાવો કે તમારી પાસે પ્રેમ છે. તેઓને બતાવો કે અમે કેમ તમારા માટે ગર્વ અનુભવીએ છીએ. પછી બધી જ મંડળીઓ આ જોશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 એ માટે તમારા પ્રેમનું [પ્રમાણ] તથા તમારે વિષે અમારું અભિમાન કરવાનું પ્રમાણ, તેઓને મંડળીઓની આગળ બતાવી આપો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 તેઓ પ્રત્યે તમારો પ્રેમ દર્શાવશો; જેથી તમારા સંબંધી અમે યથાયોગ્ય ગર્વ કરીએ છીએ તેની સર્વ મંડળીઓને ખાતરી થાય.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેથી ભાઈઓને તથા મંડળીઓને તમારા પ્રેમ તથા તમારા વિષેના અમારા ગૌરવનું પ્રમાણ બતાવી આપો.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 8:24

Následuj nás:

Reklamy


Reklamy