Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 8:20 - પવિત્ર બાઈબલ

20 અમે ઘણા જ સજાગ છીએ કે જેથી કોઈ પણ વ્યક્તિ અમે જે રીતે આટલી મોટી ભેટની સાથે કામ કરીએ છીએ તેની ટીકા ન કરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 આ દાનનો અમે વહીવટ કરીએ છીએ, તે વિષે કોઈ અમારા પર દોષ ન મૂકે, તે બાબત અમે સંભાળ રાખીએ છીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 આ ઉદાર દાનના ઉપયોગ વિષે કોઈ ફરિયાદ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 અમે કાળજી રાખીએ છીએ કે દાન ઉઘરાવવાનો આ જે વહીવટ અમે કરીએ છીએ, તે વિષે કોઈ અમારા દોષારોપણ ન કરે.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 8:20

Následuj nás:

Reklamy


Reklamy