Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 8:17 - પવિત્ર બાઈબલ

17 અમે તિતસને જે વસ્તુ કરવાની કહી તેનો સ્વીકાર કર્યો. તે તમારી પાસે આવવા ઘણું જ ઈચ્છતો હતો. આ તેનો પોતાનો વિચાર હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કેમ કે તેણે અલબત અમારી વિનંતી માની; પણ તે છતાં તે પોતે ઘણો આતુર હોવાથી પોતાની ખુશીથી તમારી પાસે આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તેણે અમારી વિનંતી માન્ય રાખી એટલું જ નહિ, પણ મદદ કરવાને તે એટલો આતુર હતો કે તેણે સ્વેચ્છાએ તમારી પાસે આવવાનો નિર્ણય લીધો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કેમ કે તેણે અમારી વિનંતી સ્વીકારી એટલું જ નહિ પણ તે પોતે ઘણો આતુર હોવાથી સ્વેચ્છાથી તમારી પાસે આવ્યો.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 8:17

Následuj nás:

Reklamy


Reklamy