2 કરિંથીઓ 8:10 - પવિત્ર બાઈબલ10 હું ધારું છું કે તમારે આમ કરવું જોઈએ અને તે તમારા સારા માટે છે. ગત વર્ષે તમે સૌથી પહેલા અર્પણ કરવાની ઈચ્છા દર્શાવેલી. અને તમે જ સૌ પ્રથમ દાન આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 વળી આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું, કેમ કે તે તમારે માટે યોગ્ય છે, કારણ કે એક વરસ ઉપર તમે માત્ર [એ કામ] કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહિ, પણ એ કામ કરવાની તમારી ઇચ્છા પણ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 આ બાબતમાં મારું મંતવ્ય આ પ્રમાણે છે: ગયા વર્ષે તમે દાન ઉઘરાવવાની જે શરૂઆત કરી હતી તેને હવે પૂર્ણ કરો એ સારું છે. કાર્ય કરવામાં અને તે પણ સ્વેચ્છાપૂર્વક કરવામાં તમે જ પ્રથમ હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 આ બાબતમાં હું અભિપ્રાય આપું છું; જે તમને મદદરૂપ થશે, કારણ કે એક વર્ષ અગાઉ તમે કેવળ એ કામ કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહીં પણ તે કરવાની તમારી ધગશ પણ હતી. Viz kapitola |