Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 6:13 - પવિત્ર બાઈબલ

13 તમે મારાં બાળકો છો તે રીતે હું તમારી સાથે વાત કરું છું. જે રીતે અમે કર્યુ. તે રીતે તમે કરો, તમારા અંતરને પણ મુક્ત અને વિશાળ કરી દો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તો એને બદલે ( [મારાં] બાળકો સમજીને હું તમને કહું છું કે) તમે પણ પ્રફુલ્લિત [હ્રદયવાળા] થાઓ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તમે મારાં બાળકો હો તે રીતે હવે હું વાત કરું છું. અમને તમારે માટે જે લાગણી છે તેવી જ લાગણી તમે અમારા પ્રત્યે પણ દર્શાવો. તમારાં દિલ અમારી આગળ ખુલ્લાં કરો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તો એને બદલે જેમ બાળકોને તેમ તમને કહું છું, તમે પણ હૃદયથી ઉદાર થાઓ.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 6:13

Následuj nás:

Reklamy


Reklamy