Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 6:12 - પવિત્ર બાઈબલ

12 તમારા પ્રત્યેની અમારી સ્નેહની લાગણી અટકી નથી ગઈ. તમે લોકોએ અમારા પ્રત્યેની તમારા પ્રેમની લાગણીએ ગુંગળાવી નાખી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તમે અમારા [હ્રદય] માં સંકુચિત થયા નથી, પણ તમારા પોતાના અંત:કરણમાં સંકુચિત થયા છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 અમે અમારાં દિલ તમારા પ્રત્યે બંધ કર્યાં નથી, પણ તમે તમારાં દિલ અમારા પ્રત્યે બંધ કર્યાં છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તમે અમારામાં સંકુચિત થયા નથી, પણ પોતાના અંતઃકરણમાં સંકુચિત થયા છો.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 6:12

Následuj nás:

Reklamy


Reklamy