2 કરિંથીઓ 5:7 - પવિત્ર બાઈબલ7 અમે અમારા વિશ્વાસથી જીવીએ છીએ. નહિ કે જે દશ્ય છે તેનાથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 (કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દષ્ટિથી નહિ). Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 અમારા જીવનનો આધાર વિશ્વાસ છે; દૃષ્ટિ નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ. Viz kapitola |