2 કરિંથીઓ 3:2 - પવિત્ર બાઈબલ2 તમે પોતે જ અમારો પત્ર છો. પત્ર અમારા હૃદયરૂપી પટો પર અંકિત થયો છે. તે બધાથી વિદીત છે અને દરેક વ્યક્તિ તે વાંચે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અમારો પત્ર તે તમે જ છો કે, જે અમારા દિલમાં લખેલો છે, અને સર્વ માણસોના જાણવામાં તથા વાંચવામાં આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 અમારો ભલાણપત્ર તો તમે જ છો, જે અમારા હૃદય પર લખાયેલો છે, અને સૌ તેને વાંચે છે, અને જાણે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અમારા હૃદયમાં લખેલો અને સર્વ માણસથી જણાયેલો તથા વંચાયેલો એવો અમારો પત્ર તો તમે છો. Viz kapitola |