Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 3:15 - પવિત્ર બાઈબલ

15 પરંતુ આજે પણ જ્યારે આ લોકો મૂસાના નિયમનું વાંચન કરે છે, ત્યારે તેઓનું માનસપટ આચ્છાદિત છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ આજ સુધી જ્યારે મૂસાનાં [પુસ્તક] વાંચવામાં આવે છે, ત્યારે તેઓનાં હ્રદય પર મુખપટ હોય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 આજે પણ જ્યારે તેઓ મોશેનું નિયમશાસ્ત્ર વાંચે છે, ત્યારે એ પડદો તેમનાં મનને ઢાંકી રાખે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ આજ સુધી જયારે તેઓ મૂસાનાં પુસ્તકો વાંચે છે ત્યારે તેઓના હૃદય પર પડદો રહે છે;

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 3:15

Následuj nás:

Reklamy


Reklamy