2 કરિંથીઓ 3:12 - પવિત્ર બાઈબલ12 આપણી આ અભિલાષાને લીધે તો આપણે વધારે હિંમતવાન બની શકીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેથી અમને એવી આશા હોવાથી અમે બહુ હિંમતથી બોલીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 અમારી પાસે આવી આશા હોવાથી અમે હિંમતવાન છીએ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એ માટે અમને એવી આશા હોવાથી, અમે બહુ નિર્ભયતાથી બોલીએ છીએ; Viz kapitola |