2 કરિંથીઓ 3:11 - પવિત્ર બાઈબલ11 મહિમા સાથે આવેલી જે સેવા અદશ્ય થવાની હતી, પછી તો આ સેવા જે અવિનાશી છે તેનો મહિમા વિશેષ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 કેમ કે જે રદ થવાનું હતું તે જો ગૌરવવાળું [હતું] , તો જે કાયમ રહેનાર છે તે વિશેષ ગૌરવવાળું છે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ક્ષણિક ટકનાર ગૌરવ કરતાં સર્વકાળ ટકનાર ગૌરવ કેટલું વધારે મહાન હોય? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે! Viz kapitola |