Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 2:5 - પવિત્ર બાઈબલ

5 તમારા સમૂહની એક વ્યક્તિએ દુઃખ ઊભુ કર્યુ છે. તેણે મને જ દુઃખ પહોંચાડ્યું નથી, પરંતુ તમારામાંના સર્વને તે રીતે દુઃખ પહોંચાડ્યું છે; હું સમજું છું કે તેણે સર્વને આ દુઃખ પહોંચાડ્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ જો કોઈએ ખેદ પમાડયો હોય, તો તે મને નહિ, પણ કેટલેક દરજ્જે (કેમ કે તે પર હું વિશેષ ભાર મૂકવા ચાહતો નથી) તમો સર્વને તેણે ખેદ પમાડયો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 જો કોઈએ કોઈને ખેદ પમાડયો હોય; તો તેણે મને નહિ પણ કંઈક અંશે તમને બધાને ખિન્‍ન કર્યા છે. (એ વિશે હું વિશેષ ભાર મૂકવા માગતો નથી)

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ જો કોઈએ દુઃખ પમાડ્યું છે, તો મને નહિ, પણ કેટલેક દરજ્જે કેમ કે હું વધારે ભાર ન નાખું તમને સર્વને તેણે દુઃખી કર્યા છે.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 2:5

Následuj nás:

Reklamy


Reklamy