2 કરિંથીઓ 13:13 - પવિત્ર બાઈબલ13 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવની પ્રીતિ, અને પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 સર્વ સંતો તમને સલામ કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ઈશ્વરના સર્વ લોકો તમને શુભેચ્છા પાઠવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 સર્વ સંતો તમને ક્ષેમકુશળ કહે છે. Viz kapitola |